Managed By: Shree Dakshin Gujarat Shikshan Samaj, Kumbharia ( Since 1959)

Affiliated to Veer Narmad South Gujarat University, Surat and Approved by AICTE)

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મુકામે સૂર્ય નમસ્કાર

અંબાબા કોમર્સ કોલેજ, એમ.આઈ.બી.એમ.એન્ડ ડી.આઇ.સી.એ. સાબરગામ,સુરત.

આજરોજ તારીખ 16/2/24 ના રોજ  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મુકામે સૂર્ય નમસ્કાર અંગે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડો.તેજસ શાહ ,  ડો.મેહુલ ગાંધી તથા એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા. કાર્યક્રમના શરૂઆતથી અંત સુધી  તમામ વિદ્યાર્થીઓની ઉત્સાહભેર હાજરી રહી હતી.