અંબાબા કોમર્સ કોલેજ, એમ.આઈ.બી.એમ.એન્ડ ડી.આઇ.સી.એ. સાબરગામ,સુરત.
આજરોજ તારીખ 16/2/24 ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મુકામે સૂર્ય નમસ્કાર અંગે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડો.તેજસ શાહ , ડો.મેહુલ ગાંધી તથા એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા. કાર્યક્રમના શરૂઆતથી અંત સુધી તમામ વિદ્યાર્થીઓની ઉત્સાહભેર હાજરી રહી હતી.