રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત દ્વારા આયોજિત “એક દિવસીય એનએસએસ પ્રોગ્રામ ઓફિસર કાર્યશાળા” દિનાંક:૧૭/૦૮/૨૦૨૪, શનિવાર | સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી ચાણક્ય હોલ, એચ.આર.ડી. વિભાગ, VNSGU, સુરત.ખાતે પ્રોગ્રામ ઓફિસર Dr.Tejas B.Shah અને Ass.Prof. Shailesh Pandhi હાજરરહ્યા હતા.